25th November 2021: Gujarati Headlines Top News Till 3 PM
  • Home
  • Featured
  • 3 PM Updates: ગુજરાત સમગ્ર દુનિયાનો ગોલ્ડન ગેટ | પાકિસ્તાનથી ગંભીરને ધમકીભર્યો ઈમેલ

3 PM Updates: ગુજરાત સમગ્ર દુનિયાનો ગોલ્ડન ગેટ | પાકિસ્તાનથી ગંભીરને ધમકીભર્યો ઈમેલ

 | 3:00 pm IST
  • Share

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત દિલ્હીમાં આજે રોડ – શૉ કરશે. જેમાં નવી દિલ્હીમાં સવારે 9 થી સાંજે 7 દરમ્યાન ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 સંદર્ભે બેઠકો યોજાઇ રહી છે. સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી પર નવાબ મલિક અને તેના પરિવારને નિર્દેશ આપ્યા છે સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: ગુજરાત સમગ્ર દુનિયાનો ગોલ્ડન ગેટ – મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત દિલ્હીમાં કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વાઈબ્રન્ટ સમિટનું 10 જાન્યુઆરીએ વડાપ્રધાન શુભારંભ કરશે.

વધુ વાંચો:  અમદાવાદના દરિયાપુરમાં પથ્થરમારો, 4 વીજકર્મી સહિત 3 પોલીસકર્મી ઘાયલ

દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટના મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન પથ્થરમારની ઘટના બની છે. જેમાં ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા પબ્લિક ઉશ્કેરાઈ ગઇ હતી.

વધુ વાંચો: નવાબ મલિકને કોર્ટની ફટકારઃ વાનખેડે ફેમિલિ પર નિવેદન આપવાને લઈને રોક

હવે વાનખેડે ફેમિલિના વિરોધમાં તેઓ કંઈ પણ પબ્લિશ કરી શકશે નહીં. સ્પષ્ટ કરાયું છે કે સીધી રીતે કે પછી ઈશારામાં પણ પરિવારને લઈને નિવેદન આપી શકાશે નહીં.

વધુ વાંચો: ચોંકાવનારો ખુલાસોઃ પાકિસ્તાનથી મળ્યો હતો ગંભીરને ધમકીભર્યો ઈમેલ

ક્રિકેટરથી રાજનેતા બની રહેલા ગૌતમ ગંભીરને પાકિસ્તાનથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તપાસમાં આ વાતનો ખુલાસો કરાયો છે. આ કેસમાં દિલ્હી પોલિસ તપાસમાં જોડાયેલી છે.

વધુ વાંચો: ભારત વિરૂદ્ધ પરમાણુ બોમ્બ માટે પાકિસ્તાનના મદદગાર ચીન સામે અમેરિકા લાલઘૂમ

ભારતના સૌથી મોટા દુશ્મન ચીન આપણા કટ્ટર પાકિસ્તાનને પરમાણુ કાર્યક્રમમાં મદદ કરી રહ્યું છે

વધુ વાંચો: સિનિયરને સમ્માનિત કેવી રીતે કરાય? કાનપુર ટેસ્ટમાં દ્રવિડે એક ‘ટોપી’થી શીખવાડયું

ભારતીય ક્રિકેટની એક સોનેરી તકની પરંપરા પાછી આવી છે. ફરી એકવાર નવા ખેલાડીઓને કેપ આપવા માટે દિગ્ગજને બોલાવવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો: અફઘાનીઓની દાસ્તાન સાંભળી રૂંવાડા અદ્ધર થઇ જશે, દીકરીઓને…

અફઘાનિસ્તાનમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. તાલિબાન શાસન અને બગડતી અર્થવ્યવસ્થાને કારણે અફઘાનિસ્તાનના ગરીબ લોકો માટે ભૂખમરાથી ભયંકર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ વાંચો: ઇલેક્ટ્રિક કાર ખરીદનાર માટે સારા સમાચાર, ગડકરીએ કર્યું મોટું એલાન

છેલ્લાં કેટલાંક સમયથી ઈલેક્ટ્રિક વાહનો દેશભરમાં ધૂમ મચાવી રહ્યા છે. નવી ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટર સતત લોન્ચ થઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવામાં ભારે રસ દાખવી રહ્યા છે. પરંતુ હાલ ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે કારણ કે..

વધુ વાંચો: હેટ સ્પીચ અને અશ્લીલ મેસેજ મોકલનારાઓ થઈ જજો સાવધાન

વોટ્સએપ દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સ માટે બે સુરક્ષા ફીચર્સ બહાર પાડવામાં આવ્યા છે. આમાંથી એક છે WhatsApp Message Level Reporting Feature

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો