3 ફૂટના વરરાજા અને 2.75 ફૂટની કન્યાએ પ્રભુતામાં પગલાં માંડયાં - Sandesh
  • Home
  • Gujarat
  • 3 ફૂટના વરરાજા અને 2.75 ફૂટની કન્યાએ પ્રભુતામાં પગલાં માંડયાં

3 ફૂટના વરરાજા અને 2.75 ફૂટની કન્યાએ પ્રભુતામાં પગલાં માંડયાં

 | 4:53 am IST
  • Share

ગીરગઢડાના રસુલપરા ગામેરબ ને બના દી જોડી‘  

ગીરગઢડા ગામના કાળુભાઈ બાંભણીયા જેમના પરિવારમાં પતિપત્ની બે પૂત્રો અને એક દીકરી હોય જેમાં તેમનો સૌથી નાનો પૂત્ર ભીખાભાઈ બાંભણીયા ઉ..28(3 ફુટ)ના લગ્ન રસુલપરા ગામના મોહનભાઈ સોલંકીની પૂત્રી હંસાબેન (..રપ)(2.75 ફુટ) સાથે ધામધુમથી યોજાયા હતા. આ લગ્નને નિહાળવા ખુબ જ મોટીસંખ્યામાં લોકો ઉમટયા હતા. ભીખાભાઈ ગીરગઢડામાં એગ્રોની દૂકાનમાં નોકરી કરે છે. તેના પિતા મજૂરી કરે છે. બે ભાઈ અને એક બહેન છે જેમા ભીખાભાઈની લંબાઈ જ ટૂંકી છે. કન્યા હંસાબેનના પિતા મુંગા છે અને તે પણ મજૂરીકામ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો