3 accused of American gang arrested in Morbi
  • Home
  • Featured
  • મોરબીમાં અમેરિકન ગેંગના 3 આરોપી ઝડપાયા

મોરબીમાં અમેરિકન ગેંગના 3 આરોપી ઝડપાયા

 | 11:02 am IST
  • Share

  • મોરબીમાં અમેરિકન ગેંગ ઝડપાઈ

  • સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાની આપતી હતી લાલચ

  • એક જ વ્યક્તિ પાસેથી કરી સાડા ચાર લાખની છેતરપિંડી

 

મોરબીમાં અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ સસ્તામાં આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા છે.  એલસીબી અને એસઓજીની ટીમે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા એક જ વ્યક્તિ પાસેથી  સાડાચાર લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.  કોણ છે આ ગઠિયા તે પણ જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો