Astrology, spiritual 3 forms of welfare deities, darshan, video
  • Home
  • Featured
  • કલ્યાણકારી દેવીના 3 સ્વરૂપોના કરો દર્શન, Video

કલ્યાણકારી દેવીના 3 સ્વરૂપોના કરો દર્શન, Video

 | 9:16 am IST

આજે ચૈત્રી નવરાત્રીનું છેલ્લુ નોરતુ છે. આજે સૌ પ્રથમ દર્શન કરીશું મા દુર્ગાના 3 અલગ અલગ સ્વરૂપોના. માતાનો મહિમા અપરંપાર છે. મા દુર્ગાના અનેક સ્વરુપ છે..અને તે તમામ સ્વરુપો અતિકલ્યાણકારી છે.કહેવાય છે કે મા દુર્ગાના કોઇ પણ સ્વરુપનું માત્ર સ્મરણ પણ એક વાર કરી લો તો ભક્તોનો બેડો પાર થઇ જાય છે.

આજે દર્શન કરીશું માતા ભદ્રકાળી માતાના, અંબામાતા મંદિરના, ઉમિયા માતા મંદિરના. ભદ્રકાળી માતાનો મહિમા છે અનોખો. ઉમિયા માતાને ભક્તો શ્રદ્ધા વિશ્વાસ સાથે માને છે. અંબામાતાતો ભક્તોના તમામ સંકટ દૂર કરી દે છે.

તો આજે માતા ભદ્રકાળી, અંબામાતા અને ઉમિયા માતાના દર્શન કરીશુ. તમામ મંદિરોમાં માતાના અલગ અલગ રૂપના દર્શન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન