Video : ઈટાલીના બોલોગ્નામાં ભયંકર રોડ અકસ્માત, થયો પ્રચંડ વિસ્ફોટ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ઈટાલીના બોલોગ્નામાં ભયંકર રોડ અકસ્માત, થયો પ્રચંડ વિસ્ફોટ

Video : ઈટાલીના બોલોગ્નામાં ભયંકર રોડ અકસ્માત, થયો પ્રચંડ વિસ્ફોટ

 | 9:59 pm IST

ઈટાલીના બોલોગ્નામાં ભયાનક અકસ્માત થયો હતો. જ્વલનશીલ પદાર્થ લઈને જઈ રહેલુ એક ટેંકરમાં રોડ પર ઉભેલા એક અન્ય વાહન સાથે ધડાકાભેર અથડાયા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ એક મસમોટો અગન આગનો ગોળો દેખાયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે હાઈવે પરનો પુલનો કેટલોક ભાગ પણ તુટી પડ્યો હતો. રોડને પણ ખાસ્સુ નુંકશાન પહોંચ્યું હતું. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં હતાં. વિસ્ફોટ લાદ લાગેલી આગની ચપેટમાં અનેક ગાડીઓ પણ આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે 70 લોકો ઘાયલ થયાં હતાં.