52 વર્ષના અભિનેતાએ 18 વર્ષની ગર્લફ્રેન્ડ સાથેની ખાસ ટુરના Photos શેર કર્યાં - Sandesh
NIFTY 11,360.80 +116.10  |  SENSEX 37,556.16 +391.00  |  USD 68.6050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • 52 વર્ષના અભિનેતાએ 18 વર્ષની ગર્લફ્રેન્ડ સાથેની ખાસ ટુરના Photos શેર કર્યાં

52 વર્ષના અભિનેતાએ 18 વર્ષની ગર્લફ્રેન્ડ સાથેની ખાસ ટુરના Photos શેર કર્યાં

 | 2:17 pm IST

બોલિવુડ એક્ટર મિલીંદ સોમન 52 વર્ષનો હોવા છતાં તેની રોમેન્ટિંક લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલ તે તેનાથી 34 વર્ષ નાની ગર્લફ્રેન્ડને કારણે ચર્ચામાં છે. ઊંમરમાં નાની ગર્લફ્રેન્ડને કારણે તે સોશિયલ મીડિયા પર બહુ જ ટ્રોલ થઈ રહ્યો છે. જોકે, તેમ છતાં મિલીંદ સોમન લોકોની વાતો અંગે જરાય ટેન્શન લેતો નથી.

તાજેતરમાં જ આ અભિનેતા પોતાનો 52મો જન્મદિવસ પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા સાથે ઉજવ્યો હતો. આ કપલ સેલિબ્રેશન માટે નોર્વે ગયો હતો. અહીં મિલિંદે અંકિતાની સાથે લીધેલા અનેક ફોટોગ્રાફ્સ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. તેથી તેને લોકોએ ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ મિલીન્દ લોકોની વાતોની જરા પણ પરવાહ કરતો નથી. આ માટે તેનો મત દુનિયાથી સાવ અલગ છે.