૩૪,૫૬૬ પાર થતાં ફ્રેશ લેવાલી જોવાશે - Sandesh
  • Home
  • Business
  • ૩૪,૫૬૬ પાર થતાં ફ્રેશ લેવાલી જોવાશે

૩૪,૫૬૬ પાર થતાં ફ્રેશ લેવાલી જોવાશે

 | 4:14 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૪,૫૦૩) : ૩૪,૫૬૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૩૪,૭૧૬-૩૪,૭૬૩નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૩૪,૨૯૩ મહત્ત્વનો ટેકો છે. જેનો સ્ટોપલોસ લક્ષમાં રાખવો.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર (૧૦,૬૫૫) : ૧૦,૬૩૨ના ટેકાને અનુલક્ષી ૧૦,૫૯૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૦,૬૯૫, ૧૦,૭૧૭-૧૦,૭૨૮ તથા ૧૦,૭૪૮નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૧૦,૫૯૬ તૂટતાં ૧૦,૫૭૪ તથા ૧૦,૫૫૦નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર (૨૫,૬૬૦) : ૨૫,૭૧૫ તથા ૨૫,૭૯૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૫,૭૯૭ પાર થતાં ભારે ફ્રેશ લેવાલી થકી ૨૫,૮૫૭ તથા ૨૫,૯૩૬નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૨૫,૬૨૮ તથા ૨૫,૫૫૦ મહત્ત્વના ટેકા છે. ૨૫,૫૫૦ તૂટતાં ૨૫,૪૫૬ તથા ૨૫,૩૪૦નો ઘટાડો જોવાશે.

કોન્કોર (૧,૪૨૭) : ૧,૪૧૦ના ઘટાડે ૧,૩૯૭ના સ્ટોપલોસથી લેણ જ કરવું. ઉપરમાં ૧,૪૭૫ તથા તે પાર થતાં ૧,૪૯૧ અને ૧,૫૦૮નો સુધારો જોવાશે.

સીજી પાવર (૯૭) : ૯૬ના ઘટાડે ૯૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯૯/૫૦ તથા ૧૦૩નો સુધારો જોવાશે.

જૈન ઇરિગેશન (૧૩૯/૪૫) : ૧૩૭ના ઘટાડે ૧૩૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૪૪/૫૦ તથા ૧૪૮નો સુધારો જોવાશે.

જેએસડબલ્યૂ એનર્જી (૯૫/૨૫) : ૯૪/૨૫ના ઘટાડે ૯૨/૫૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯૮/૫૦ તથા ૧૦૧નો સુધારો જોવાશે.

લાર્સન (૧,૩૨૦) : ૧,૩૮ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૩૩૯ પાર થતાં ૧,૩૫૯ તથા ૧,૩૭૧નો સુધારો જોવાશે.

અરવિંદ (૪૭૧) : ૪૬૮ના ઘટાડે ૪૬૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૪૭૯, ૪૮૪ તથા ૫૦૩નો સુધારો જોવાશે.

એસ્કોર્ટ્સ (૮૧૧) : ૮૧૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૮૩૧ તથા ૮૪૬નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૭૯૯ તથા ૭૯૪ મહત્ત્વના ટેકા છે.

જિંદાલ સ્ટીલ (૨૬૭/૫૦) : ૨૬૩/૫૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૫૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૭૫ પાર થતાં ૨૮૬ તથા ૨૯૬નો સુધારો જોવાશે.

ટીસીએસ (૨,૭૮૪) : ૨,૭૭૦ના ઘટાડે ૨,૭૪૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨,૮૨૪ પાર થતાં ૨,૮૪૫, ૨,૮૮૬ તથા ૨,૯૨૭નો સુધારો જોવાશે.

;