35 year old Actress Huma kureshi bold look viral in social media
  • Home
  • Featured
  • 35 વર્ષની અભિનેત્રીએ બતાવી હૉટનેસ, Pic જોઇને છુટી જશે પરસેવો

35 વર્ષની અભિનેત્રીએ બતાવી હૉટનેસ, Pic જોઇને છુટી જશે પરસેવો

 | 3:06 pm IST
  • Share

બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે હુમાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે હુમા સફેદ સિલ્ક થાઈ-હાઈ સ્લિટ રેપ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો