350 Years Old Hanuman Temple in Gametha Village in Vadodara
  • Home
  • Featured
  • વડોદરાના આ ગામે બિરાજે છે સૃષ્ટીના એક માત્ર જાગૃત દેવ, સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુર્ણ કરતાં હોવાની માન્યતા

વડોદરાના આ ગામે બિરાજે છે સૃષ્ટીના એક માત્ર જાગૃત દેવ, સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુર્ણ કરતાં હોવાની માન્યતા

 | 8:16 am IST

વડોદરાના પાદરા તાલુકાના ગામેઠા ગામે 350 વર્ષ જુનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર હનુમાન દાદાનું છે. પાદરા તાલુકાના ગામેઠા ગામે બિરાજે છે સૃષ્ટીના એક માત્ર જાગૃત દેવ, દેવ હનુમાન. કહેવાય છે કે આ મંદિર લગભગ 350 વર્ષ પૌરાણિક છે. અને અહીં દેવ હનુમાનનું આ સ્વરૂપ ભક્તોની સંતાન પ્રાપ્તિની ઇચ્છાને પુર્ણ કરતુ હોવાની માન્યતા છે. ત્યારે આવા કલ્યાણકારી દેવના મંદિરનો આવો સાથે મળીને મહિમા જાણીએ અને મેળવીએ તેમના આશીર્વાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન