36 by 20ft Long Shopping Bag Attraction Center in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ શોંપિગ ફેસ્ટીવલના આકર્ષણ રૂપી 20 ફૂટ લાંબી બેગને ગિનિસ બુકમાં સ્થાન

અમદાવાદ શોંપિગ ફેસ્ટીવલના આકર્ષણ રૂપી 20 ફૂટ લાંબી બેગને ગિનિસ બુકમાં સ્થાન

 | 7:33 pm IST

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થઇ ગયું છે. તેમજ વડાપ્રધાન મોદીએ આ શોપિંગ ફેસ્ટિવલમાંથી ખરીદી કરી છે.

આ શોપિંગ ફેસ્ટિવલમાં ઘર વખરી, ગૃહ સુશોભન તેમજ ગારમેન્ટ સહિત વિવિધ વસ્તુઓનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદીઓને વ્યાજબી ભાવે વસ્તુ મળી રહે તે માટે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યુ છે. રાજ્યના વિવિધ વેપારીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે અવનવી વસ્તુઓના સ્ટોલ અહીં જોવા મળ્યા છે.

આ ઉપરાંત 36 બાય 20 ફૂટની લંબાઇ ધરાવતી શોપિંગ બેગ આકર્ષણનુ કેન્દ્ર બની છે. 20 ફૂટ પહોળી શોપિંગ બેગ ગિનિસ બુકમાં નામ નોંધાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન