૩૬,૨૦૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી તથા ૩૬,૨૮૬ ટ્રેન્ડ ડિસાઇડર - Sandesh
  • Home
  • Business
  • ૩૬,૨૦૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી તથા ૩૬,૨૮૬ ટ્રેન્ડ ડિસાઇડર

૩૬,૨૦૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી તથા ૩૬,૨૮૬ ટ્રેન્ડ ડિસાઇડર

 | 12:14 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ (૩૬,૧૦૭) : ૩૬,૨૦૭ તથા ૩૬,૨૮૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૬,૨૮૬ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૩૬,૩૯૨ તથા ૩૬,૪૭૦નો સુધારો જોવાશે. નીચામાં ૩૬,૦૧૧ મહત્ત્વનો  ટેકો છે, જે તૂટતાં ૩૫,૯૪૮ તથા ૩૫,૮૭૨નો ઘટાડો જોવાશે.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર (૧૦,૮૫૫) : ૧૦,૮૭૭ તથા ૧૦,૯૦૪ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૦,૯૦૪ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૧૦,૯૪૧, ૧૦,૯૬૭ તથા તે બાદ ૧૧,૧૧૦નો સુધારો જોવાશે. નીચામાં ૧૦,૭૯૧ તથા ૧૦,૭૬૫ મહત્ત્વના ટેકા છે.

બેન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર (૨૭,૬૩૦) : ૨૭,૫૮૭ તથા ૨૭,૪૯૩ મહત્ત્વના ટેકા છે. લેણમાં ૨૭,૪૫૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૭,૭૯૯ તથા તે પાર થતાં ૨૭,૯૩૧, ૨૮.૧૧૬નો સુધારો જોવાશે. નીચામાં ૨૭,૪૫૧ તૂટતાં ૨૭,૩૮૧ તથા ૨૭,૨૫૪નો ઘટાડો જોવાશે.

સિયાટ (૧,૨૬૪) : ૧,૨૯૪-૧,૨૯૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૩૧૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૨૪૮ તૂટતાં ૧,૨૨૪ તથા ૧,૨૦૯નો ઘટાડો જોવાશે.

તાતા મોટર્સ (૧૮૫/૫૫) : ૧૮૯ પાર થતાં ૧૯૯ તથા તે બાદ ૨૧૭નો ભારે સુધારો જોવાશે. નીચામાં ૧૮૦ તથા ૧૭૩ મહત્ત્વના ટેકા છે.

ટીવીએસ મોટર્સ (૫૪૦) : ૫૪૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૫૩૨ તૂટતાં ૫૨૦ તથા ૫૧૨નો ઘટાડો જોવાશે.

એક્સિસ બેન્ક (૬૬૩) : ૬૫૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૫૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૭૯ તથા તે પાર થયા બાદ ૭૦૭નો સુધારો જોવાશે.

બેન્ક ઓફ ઇન્ડિયા (૧૦૬) : ૧૦૭/૫૦-૧૦૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેપારમાં ૧૧૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૦૧/૫૦ તથા ૯૯/૫૦નો ઘટાડો જોવાશે.

આઈબુલ હાઉસિંગ (૮૧૩) : ૮૨૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૮૨૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં  ૮૦૪ તથા તે તૂટયા બાદ ૭૮૯નો  ઘટાડો જોવાશે.

તાતા સ્ટીલ (૪૮૦) : ૪૮૯-૪૯૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૪૯૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૬૭ તથા ૪૫૭નો ઘટાડો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;