૩૬,૨૭૪ તથા ૧૦,૮૭૦  પોઇન્ટ મહત્ત્વના ટેકા તથા ટ્રેન્ડ ડિસાઇડર - Sandesh
  • Home
  • Business
  • ૩૬,૨૭૪ તથા ૧૦,૮૭૦  પોઇન્ટ મહત્ત્વના ટેકા તથા ટ્રેન્ડ ડિસાઇડર

૩૬,૨૭૪ તથા ૧૦,૮૭૦  પોઇન્ટ મહત્ત્વના ટેકા તથા ટ્રેન્ડ ડિસાઇડર

 | 1:21 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૬,૩૯૫) ૩૬,૨૭૩ અત્યંત મહત્ત્વનો ટેકો છે, જે અકબંધ રહે ત્યાં સુધી પ્રત્યાઘાતી ઉછાળા જોવાશે. ઉપરમાં ૩૬,૪૯૮ તથા ૩૬,૫૮૯ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૬,૫૮૯ પાર થતાં ૩૬,૭૦૦ તથા તે બાદ ૩૬,૭૬૭ અને ૩૬,૮૭૭ના ઉછાળા જોવાશે. નીચામાં ૩૬,૨૭૪ તૂટતાં વેચી વેપાર કરવો. ફ્રેશ વેચવાલી થકી ૩૬,૦૯૦નું પેનિક જોવાશે.

નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચરઃ (૧૦,૯૨૦) ૧૦,૮૭૦ અત્યંત મહત્ત્વનો ટેકો છે, જે અકબંધ રહે ત્યાં સુધી પ્રત્યાઘાતી ઉછાળા થકી ૧૦,૯૮૭ તથા તે બાદ ૧૧,૦૬૫ના આંક આવશે. નીચામાં ૧૦,૮૭૦ તૂટતાં વેચી વેપાર કરવો ફ્રેશ વેચવાલી થકી ૧૦,૮૨૩, ૧૦,૭૯૩ તથા ૧૦,૭૪૭નું પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચરઃ (૨૭,૩૨૦) ૨૭,૨૦૮ મહત્ત્વનો ટેકો છે, જે અકબંધ રહે ત્યાં સુધી પ્રત્યાઘાતી ઉછાળા થકી ૨૭,૪૪૦, ૨૭,૫૧૦ તથા ૨૭,૫૮૦ના આંક આવશે, નીચામાં ૨૭,૨૦૮ તૂટતાં વેચી વેપાર કરવો, ફ્રેશ વેચવાલી થકી ૨૭,૧૨૦, ૨૭,૦૬૫ તથા ૨૬,૯૮૦નો ઘટાડો જોવાશે.

એલઆઇસી હાઉસિંગ : (૪૪૬/૩૦) ૪૫૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૬૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૩૬, ૪૨૮ તથા ૪૧૬નો ઘટાડો જોવાશે.

માઇન્ડ ટ્રી : (૯૧૭/૫૦) ૯૧૧ તથા ૯૦૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૮૮૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૯૫૫ તથા ૯૭૮નો ઝડપી સુધારો જોવાશે.

એચસીએલ ટેક્નો : (૧,૦૭૬) ૧,૦૭૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૦૬૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૧૦૦ તથા ૧,૧૧૫નો ઝડપી સુધારો જોવાશે.

ટીસીએસ : (૨,૦૬૬) ૨,૦૯૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨,૧૧૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૦૫૧ તૂટતાં ૨,૦૨૫, ૨,૦૦૮ તથા ૧,૯૮૨નો ઘટાડો જોવાશે.

એસીસી : (૧,૩૭૦) ૧,૩૮૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧,૪૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૩૫૭ તથા તે તૂટતાં ૧,૩૩૭ અને ૧,૩૧૧નો ઘટાડો જોવાશે.

બજાજ ઓટો : (૨,૮૫૨) ૨,૮૬૯- ૨,૮૮૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨,૯૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૮૧૯ તૂટતાં ૨,૭૮૮ તથા ૨,૭૬૨નો ઘટાડો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;