૩૮,૩૨૧-૩૮,૩૯૨ મહત્ત્વની પ્રતિકાર સપાટી - Sandesh
  • Home
  • Business
  • ૩૮,૩૨૧-૩૮,૩૯૨ મહત્ત્વની પ્રતિકાર સપાટી

૩૮,૩૨૧-૩૮,૩૯૨ મહત્ત્વની પ્રતિકાર સપાટી

 | 1:11 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ (૩૮,૨૪૩) : ૩૮,૩૨૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૮,૩૯૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૮,૧૧૭-૩૮,૦૪૭ નજીકનો તથા ૩૭,૯૧૨ મહત્ત્વનો ટેકો છે. ૩૭,૯૧૨ તૂટતાં ૩૭,૬૭૦ તથા ૩૭,૫૦૦નું પેનિક જોવાશે. ઉપરમાં ૩૮,૩૯૨ પાર થતાં ૩૮,૫૭૦નો ઉછાળો જોવાશે.

નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૧૧,૫૫૦) : ૧૧૬૦૩-૧૧,૬૧૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૬૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૫૩૬ તથા ૧૧,૫૨૦ નજીકના તથા ૧૧,૪૭૦ મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. ૧૧,૪૭૦ તૂટતાં ૧૧,૩૮૮ તથા ૧૧,૩૩૭નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૨૭,૫૫૦) : ૨૭,૬૭૦ તથા ૨૭,૭૫૫-૨૭,૮૦૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૭,૮૦૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૭,૪૮૮ તથા ૨૭,૩૮૫ મહત્ત્વના ટેકા છે. ૨૭,૩૮૫ તૂટતાં ૨૭,૨૩૮-૨૭,૨૦૯ તથા તે બાદ ૨૭,૧૦૦નો ઉછાળો જોવાશે. ઉપરમાં ૨૭,૮૦૯ પાર થતાં ૨૭,૯૬૦નો ઉછાળો જોવાશે.

સન ફાર્મા (૬૭૬) : ૬૭૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૬૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૮૮-૬૯૨, બાદમાં ૭૦૯નો સુધારો જોવાશે.

ડિવિઝ લેબ (૧,૩૧૬) : ૧,૩૦૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૮૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૩૫૧, ૧,૩૬૧ તથા ૧,૩૮૩નો સુધારો જોવાશે.

કેડિલા હેલ્થકેર (૪૨૨) : ૪૧૪ તથા ૪૧૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪૦૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૫૭નો સુધારો જોવાશે.

ઓરોબિંદો ફાર્મા (૭૫૯) : ૭૪૧ના ઘટાડે વેચવાલી જોવાશે. લેણમાં ૭૩૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૯૨નો વધુ સુધારો જોવાશે.

માઇન્ડ ટ્રી (૧,૧૫૮) : ૧,૧૫૧-૧,૧૪૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૧૩૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૧૭૯ તથા ૧,૨૦૩નો સુધારો જોવાશે.

તાતા એલેક્સી (૧,૩૫૨) : ૧,૩૭૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૩૭૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૩૦૬ તથા તે બાદ ૧,૨૬૨નો ઘટાડો જોવાશે.

ટીસીએસ (૨,૦૭૬) : ૨,૦૯૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. લેણમાં ૨,૧૦૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૦૬૩ તૂટતાં ૨,૦૬૬ તથા ૨,૦૨૦ના ભાવ આવશે.