4 percent reservation will be given to the disabled in every government job
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યની દરેક સરકારી નોકરીમાં દિવ્યાંગોને 4 ટકા અનામત આપવામાં આવશે

રાજ્યની દરેક સરકારી નોકરીમાં દિવ્યાંગોને 4 ટકા અનામત આપવામાં આવશે

 | 10:51 pm IST
  • Share

રાજ્ય સરકારનો દિવ્યાંગો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ હવે દરેક સરકારી નોકરીમાં દિવ્યાંગોને 4 ટકા અનામત આપવામાં આવશે. નોંધનિય છે કે, રાજ્ય સરકારની તમામ જગ્યાઓમાં દિવ્યાંગોને આ અનામતનો લાભ મળશે. જેમા વર્ગ-1થી વર્ગ-3ની ભરતીમાં અનામતનો લાભ મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો