40 year old Urvashi Dholakiya looks bold in pool photos
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સ્વીમિંગ પુલમાં પડતા જ, 23 વર્ષના જુડવા બાળકોની મમ્મી ‘કોમોલિકા’ બની બોલ્ડ

સ્વીમિંગ પુલમાં પડતા જ, 23 વર્ષના જુડવા બાળકોની મમ્મી ‘કોમોલિકા’ બની બોલ્ડ

 | 2:47 pm IST

 

કસૌટી જિંદગી કી ટીવી સિરીયલથી પોપ્યુલર બનેલી ઉર્વશી ઢોળકિયા હાલ બાલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. પરંતુ તેની સ્વીમિંગ પુલની તસવીરો સૌથી વધુ ચર્ચામાં આવી છે. કસૌટી જિંદગી કીમાં તેણે કોમોલિકાનો રોલ પ્લે કર્યો હતો, જેમાં તેને પોપ્યુલારિટી મળી હતી.

ઉર્વશી હાલ બાલીમાં વેકેશન પર છે, અને ત્યાંથી પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર સતત તસવીરો શેર કરી રહી છે. તેની મોટાભાગની તસવીરો સ્વીમિંગ પુલમાં પોઝ આપતી છે. આ તસવીરો પરથી તમે જરા પણ ઉવર્શીની ઉંમરનો અંદાજ લગાવી નહિ શકો. 40 વર્ષની ઉવર્શી તસવીરોમાં બહુ જ બોલ્ડ અને યંગ દેખાઈ રહી છે.