40 વર્ષની ઉંમરમાં ટીવી અભિનેત્રીએ કરાવ્યું હૉટ ફૉટોશૂટ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • 40 વર્ષની ઉંમરમાં ટીવી અભિનેત્રીએ કરાવ્યું હૉટ ફૉટોશૂટ

40 વર્ષની ઉંમરમાં ટીવી અભિનેત્રીએ કરાવ્યું હૉટ ફૉટોશૂટ

 | 4:50 pm IST

ટીવી સીરિયલ ‘જમાઇ રાજા’માં જોવા મળતી અંચિત કૌર પોતાના હૉટ ફૉટોશૂટને લઇને ચર્ચામાં છે. 40 વર્ષની અંચિતે તાજેતરમાં જ એક બૉલ્ડ ફૉટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તે ઘણી જ સ્ટાઇલિશ લાગી રહી હતી. ફૉટોમાં તેણે ન્યૂડ કલરનો ડ્રેસ પહેર્યો છે. તેની આ લેટેસ્ટ તસવીરોને લઇને યુઝર્સે તેને ટ્રોલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે રિયલ લાઇફમાં અંચિત 24 વર્ષનાં દીકરાની સિંગલ મધર છે. અંચિતનાં પ્રીતરંજન સાથે છૂટાછેડા થયેલા છે. તલાક પછી અંચિત અભિનેતા મોહન કપૂર સાથે 16 વર્ષ લિવઇન રિલેશનશિપમાં રહી છે.

સોશિયલ મીડિયા પર અંચિત ઘણી જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના દીકરા સાથેનાં ફૉટો શેર કરતી હોય છે.