47 year old Malaika Arora in an off shoulder white gown bold pose
  • Home
  • Featured
  • 47 વર્ષની ઉંમરે આપ્યા બોલ્ડ પોઝ, જોઇને આંખો થઇ જશે પહોળી

47 વર્ષની ઉંમરે આપ્યા બોલ્ડ પોઝ, જોઇને આંખો થઇ જશે પહોળી

 | 12:33 pm IST
  • Share

 

અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે હાલમાં જ તેને અભિનેત્રીએ બોમ્બે ટાઈમ્સ ફેશન વીક 2021 માં રેમ્પ વોક કર્યું હતું. જેમા ગાઉનમાં અભિનેત્રીના લૂકે ચાહકોના દિલ જીતી લીધા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મલાઈકા ઓફ શોલ્ડર વ્હાઈટ ગાઉનમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ મિનિમલ મેક-અપ અને લો બન સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.આ લૂકમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો