૮,૮૫૯-૮,૮૭૨ નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની પ્રતિકાર સપાટી - Sandesh
  • Home
  • Business
  • ૮,૮૫૯-૮,૮૭૨ નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની પ્રતિકાર સપાટી

૮,૮૫૯-૮,૮૭૨ નિફ્ટી ફ્યૂચર માટે મહત્ત્વની પ્રતિકાર સપાટી

 | 1:51 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૨૯,૯૪૭) ૨૯,૩૩૩ નજીકનો તથા ૨૮,૯૧૩ના મહત્ત્વના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણમાં ૨૮,૫૩૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૦,૪૧૪નો આરંભિક સુધારો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૦,૪૧૪ પાર થતાં ૩૧,૧૨૩નો વધુ સુધારો જોવાશે, ઉછાળે નફો કરવો. નીચામાં ૨૮,૫૩૬ તૂટતાં ૨૭,૮૬૯ તથા ૨૭,૬૧૮-૨૭,૪૬૩નો ઘટાડો જોવાશે.

નિફ્ટી એપ્રિલ ફ્યૂચર : (૮,૬૯૦) ૮,૬૦૩ તથા ૮,૫૫૭ નજીકના તથા ૮,૪૩૬-૮,૪૧૩ના મહત્ત્વના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણમાં ૮,૩૩૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮,૮૫૯-૮,૮૭૨નો આરંભિક સુધારો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૮,૮૭૨ પાર થયા બાદ ૯,૨૭૨નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૮,૩૩૫ તૂટતાં ૮,૧૯૦-૮,૧૫૦ તથા તે બાદ ૮,૦૨૦ની નીચી સપાટી આવશે.

બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર : (૧૯,૩૭૫) ૧૯,૦૯૪ નજીકનો તથા ૧૮,૪૩૨ અને ૧૮,૨૧૫ના મહત્ત્વના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણમાં ૧૭,૯૨૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૦,૩૨૪ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થયા બાદ ૨૦,૯૯૪-૨૧,૧૦૦નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૧૭,૯૨૦ તૂટતાં ૧૭,૩૨૦ની નીચી સપાટી આવશે.

ઇન્ડસ ઇન્ડ બેન્ક : (૪૩૭) ૪૮૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં ૫૨૬-૫૩૫ તથા ૫૬૧ના વધુ ઉછાળા જોવાશે. નીચામાં ૪૦૨ તથા ૩૮૨ નજીકના તથા ૩૬૧-૩૫૫ મહત્ત્વના ટેકા છે.

એચડીએફસી બેન્ક : (૯૧૩) ૯૪૧ તથા ૯૭૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જ્યાં નફારૂપી વેચવાલી જોવાશે. નીચામાં ૮૯૧ નજીકનો તથા ૮૭૪ અને ૮૬૦ મહત્ત્વના ટેકા છે. ૮૬૦ તૂટતાં ૮૨૫નો ઘટાડો જોવાશે.

ઇન્ડિગો : (૧,૦૦૯) ૯૬૭ તથા ૯૪૭ના ટેકા ધ્યાનમાં રાખવા. ૯૪૭ તૂટતાં ૮૬૬ તથા ૮૦૪નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૧,૧૪૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે, જે પાર થતાં ૧,૨૨૭નો સુધારો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;