5 most dangerous path in world that barely the bravest
  • Home
  • Featured
  • વિશ્વના સૌથી ખતરનાક 5 રસ્તાઓ, જેના પર ચાલવાની વાત તો દુર જોઈને જ રૂવાડાં ઉભા થઈ જાય!

વિશ્વના સૌથી ખતરનાક 5 રસ્તાઓ, જેના પર ચાલવાની વાત તો દુર જોઈને જ રૂવાડાં ઉભા થઈ જાય!

 | 5:39 pm IST

હાલમાં ગુજરાતમાં એક વાત ટ્રેન્ડમાં છે. રસ્તા પરના ખાડા. ખાડા વાળા રસ્તા પર અને ઉંચા-નીચા રસ્તા પર તમે જરૂરથી ચાલ્યા જ હશો. આ રસ્તાઓ એટલા બધા ખતરનાક નથી હોતા કે જેના પર ચાલવાથી ડર લાગે. પરંતુ આ દુનિયાના અમુક રસ્તાઓ એવા હોય છે કે જેના પર ચાલવા માટે તમારે હિમાલય જેટલી હિમત્ત ભેગી કરવી પડે. અરે ત્યાં ચાલવાનું તો દુર પણ તે રસ્તો જોઈને જ શ્વાસ અદ્ધર થઈ જાય.  ત્યારે આવા રસ્તાના કેટલાક ફોટો અને નામ અહીં તમે જાણી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન