CHINA: 5 Year Old Girls Hand Gets Sucked Into Escalator
  • Home
  • Videos
  • Featured Videos
  • Oh No! ઓટોમેટિક સીડીમાં 5 વર્ષની બાળકી સાથે આ શું થયું, માતા-પિતાની આંખ ઉઘાડતો VIDEO

Oh No! ઓટોમેટિક સીડીમાં 5 વર્ષની બાળકી સાથે આ શું થયું, માતા-પિતાની આંખ ઉઘાડતો VIDEO

 | 6:33 pm IST

આ વીડિયો એવા દરેક માતા પિતા માટે અને ઓટોમેટિક ચાલતી સીડીમાં સ્ટંટ કરવાના શોખીન લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો છે. આ ઘટનાં બની છે ચીનમાં. કે જ્યા એક 5 વર્ષની બાળકીનો હાથ એસ્કેલેટરમાં ફસાઈ ગયો. કોઈએ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. છોકરીનું દર્દ જોઈને લોકોએ ખરેખર શીખવું જોઈએ કે સીઢીમાં આવતી જતી વખતે બાળકોનું ધ્યાન રાખવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન