NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video: જામનગરની 5000 છોકરીઓએ બેટી બચાવોના સંદેશ સાથે આર્મીને આપી સલામી

Video: જામનગરની 5000 છોકરીઓએ બેટી બચાવોના સંદેશ સાથે આર્મીને આપી સલામી

 | 11:21 am IST

જામનગરમાં હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 5000 છોકરીઓએ ભાગ લઇ ડાન્સના માધ્યમથી બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશની સાથે આર્મીને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.

1