ઉનામાં છ સિંહોએ ગાયનો કર્યો શિકાર, જુઓ આ દિલધડક Live Video - Sandesh
  • Home
  • Gujarat
  • ઉનામાં છ સિંહોએ ગાયનો કર્યો શિકાર, જુઓ આ દિલધડક Live Video

ઉનામાં છ સિંહોએ ગાયનો કર્યો શિકાર, જુઓ આ દિલધડક Live Video

 | 12:24 pm IST

ઉનાના અમોદ્રા ગામે છેલ્લા ત્રણ મહિનાથી સાસણ ગીર જેવા અદભુત દ્રશ્યો જોવા મળે છે. 12થી 15 સિંહ બાળ સહિત સિંહોના ધામ છે. ત્યારે પાચથી 6 સિંહોએ દિલધડક રીતે એક રેઢિયાર ગાયનું મારણ કરતા દ્રશ્યો માબાઈલના કેમેરા કેદ થયા હતા. જોકે આ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે એક તરફ પાનખર ઋતુ ચાલી રહી છે. સિંહોને પુરતો ખોરાક ન મળતો હોવાથી તે ગીર બોર્ડરના નજીકમા આવેલા ગામોમાં આરામથી ખોરાક મળી રહે છે. તેમજ સિહો ને આસપાસ ના ખેતર મા પીવાનુ પાણી પણ મળી રહે છે.