6 year old boy wins an apartment for his family by doing 3270 push ups
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ખમતલ ટેણિયું હો બાકી, એકધારા 3000થી પણ વધુ પુશ-અપ્સ કરી નાખ્યાં

VIDEO: ખમતલ ટેણિયું હો બાકી, એકધારા 3000થી પણ વધુ પુશ-અપ્સ કરી નાખ્યાં

 | 11:51 am IST

કસરતનાં લીધે આપણું શરીર જ નહીં મન પણ શાંત રહે છે. રોજ પુશ-અપ્સ કરવાથી આપણી માસપેશિયો ખુબ મજબુત બને છે. એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક એક જ વખતમાં 3270 પુશ-અપ્સ કરી નાખે છે અને એનાં બદલામાં તેને એક આલિશાન ઘર ભેટ સ્વરૂપે મળે છે.

રશિયાના નોવી રેદાંતમા રહેવા વાળા ઈબ્રાહિમ લ્યાનોવે બધી મુશ્કેલીઓનો સામનો કરીને એક સ્થાનીય સ્પોર્ટ ક્લબમાં આ કૌવત કરી બતાવ્યું. એની આ ફિટનેશથી પ્રભાવિત થઈ સ્પોર્ટ ક્લબે તેને એક આલિશાન ઘર ભેટમાં આપ્યું. તો જુઓ આ નાનકડા બાળકનું કૌવત વીડિયોમાં…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન