700 years ago, was under the tree of Aambli, Goga maharaj
  • Home
  • Featured
  • 700 વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે થયું હતું ગોગા મહારાજનું પ્રાગટ્ય, જાણો વિગતે

700 વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે થયું હતું ગોગા મહારાજનું પ્રાગટ્ય, જાણો વિગતે

 | 9:37 am IST

જે શેષનાગના અવતાર છે..જે સર્પદંશને દૂર કરનાર છે, એવા ગોગા મહારાજના પવિત્ર મંદિરના આપને દર્શન કરાવીશુ.. અમદાવાદના વિરમગામના ચરિયાળે ગામે સ્થાપિત છે શ્રી આંબલીવાળા ગોગા મહારાજનું સુંદર ધામ. કહેવાય છે કે આજથી 700 વર્ષ પૂર્વે આંબલીના વૃક્ષ નીચે ગોગા મહારાજનું પ્રાગટ્ય થયુ હતુ. તો આવો ભક્તોને અભય વરદાન આપતા ગોગા મહારાજના દર્શન આપણે પણ કરીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન