News @03 PM: મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત સહિતના સમાચાર - Sandesh
  • Home
  • Gujarat
  • News @03 PM: મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત સહિતના સમાચાર

News @03 PM: મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત સહિતના સમાચાર

 | 2:51 pm IST
  • Share

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ કેન્દ્રની મોદી સરકારે સવર્ણ જાતિ માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણ લીધો, ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ વિવાદાસ્પદ નિવેદન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન, પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે કહ્યું કે કોંગ્રેસ પહેલા BJPમાં વિસર્જન થાય તો નવાઈ નહીં. ચીનમાં ઇસ્લામનું સ્વદેશીકરણ કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે…

વધુ વાંચવા ક્લિક કરો-1: લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મોટી જાહેરાત, સવર્ણોને 10% અનામત

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં સવર્ણ જાતિ માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણ લીધો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: BJP સાંસદે PM મોદી પાસે માંગણી કરી…નહીં તો ચોરી તો થશે જ

ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંસદોના પગાર વધારાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે જો રાજકીય વ્યક્તિઓની ચોરીને રોકવી હોય તો તેમનો પગાર વધારવો જોઇએ. 

વધુ વાંચવા ક્લિક કરો-3: નીતિન પટેલે કૉંગ્રેસના બળતામાં ઘી હોમતા ખળભળાટ! કહ્યું- લોકસભા ચૂંટણી પહેલાં જ..

ગુજરાત કૉંગ્રેસમાં છેલ્લાં કેટલાંક દિવસથી કંઇક નવા-જૂની થઇ રહ્યાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપે કોંગ્રેસના બળતામાં ઘી હોમ્યું છે. આજે ગુજરાત કૉંગ્રેસમાં જૂથવાદને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: વસ્ત્રાપુરમાં કુતરા બાબતે પડોશીઓમાં ઝઘડો, વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી

થલતેજના વિસ્તારના જય અંબેનગરમાં પાલતુ કુતરાને ભસવા બાબતે પડોશીઓ ઝઘડયા હતા. પાલતુ કુતરાના પાલકે પડોશીને તમે અમારા કુતરાની આખો દિવસ વાતો કરો છો તેમ કહી બિભસ્ત ગાળો બોલી મારવાની ધમકી આપી હતી. આ અંગે પડોશીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પડોશી વિરુધ્ધમાં ગુનો નોધાવ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-5: રેશમા પટેલનો ધડાકો- BJPના 5 થી 7 ધારાસભ્યો અમારા સંપર્કમાં, નામ અંગે કહ્યું…

પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે કહ્યું કે કોંગ્રેસ પહેલા BJPમાં વિસર્જન થાય તો નવાઈ નહીં. અમારા સંપર્કમાં ભાજપના 5 થી 7 ધારાસભ્યો સંપર્કમાં છે. ભાજપના MLA અમને કહે છે કે અમે કંટાળ્યા છીએ પણ કહી શક્તાનું નથી.

વધુ વાંચવા ક્લિક કરો-6: જાણો ટેક્સ બચાવવા કઈ યોજના છે તમારા માટે ફાયદાકારક

ચાલુ નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સ ભરવાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. રોકાણકારો આવક પર સૌથી ઓછો ટેક્સ ભરી તેમાંથી બચવાના રસ્તાઓ શોધી રહ્યા છે. સેક્શન 80C અંતર્ગત રોકાણ કર્યુ હશે તો ટેક્સમાં તમને સારો એવો ફાયદો મળશે

વધુ વાંચવા ક્લિક કરો-7: લગ્ન પહેલા સૈફ અલી ખાન સહિત 6 એક્ટરને ડેટ કરી ચુકી છે 40 વર્ષની આ અભિનેત્રી

2 વર્ષથી બોલીવુડથી દૂર બિપાશા બસુ પતિ કરણ સિંહ ગ્રોવર સાતે પોતાના લગ્નજીવનને એન્જૉય કરી રહી છે. બિપાશા છેલ્લે ‘અલોન’ ફિલ્મમાં જોવા મળી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-8: સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ ‘સોનચિડિયા’નું ટ્રેલર રીલીઝ, ચંબલનાં ડાકૂઓનો જોઇલો ખૌફ

2 મિનિટ 43 સેકેન્ડનાં આ ટ્રેલરમાં ચંબલની વાર્તા દર્શાવવામાં આવી છે. ટ્રેલરમાં જોરદાર ડાયલૉગ્સ છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરી 2019નાં રોજ રીલીઝ થશે.

વધુ વાંચવા ક્લિક કરો-9: INDvsAUS: ટેસ્ટ મેચને લઇને રિકી પોંટિંગની ભવિષ્યવાણી ખોટી સાબીત થઇ

ભારતીય ટીમે 72 વર્ષ જેટલા લાંબા સમય બાદ ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી છે. જ્યારે ઑસ્ટ્રેલિયાને તેની જ જમીન પર હરાવીને ભારતે એક નવો અને સ્વર્ણિમ અધ્યાય લખી નાખ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: રોહિત શર્માએ તેની લાડલી પુત્રી સમાયરાનો ફોટો શેર કર્યો

ભારતીય ટીમના હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્મા માટે નવું વર્ષ એકદમ ખાસ છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રોહિત શર્માની પત્ની રિતિકાએ 30 ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો હતો. રોહિત અને રિતિકા વર્ષ 2015માં લગ્નગ્રંથીએ જોડાયા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-11: પહેલી વાર કુંભમાં નિકળી કિન્નર અખાડાની પેશવાઈ, જુઓ Pics

પ્રયાગરાજ ખાતે અર્ધ કુંભ 2019 માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 14મી જાન્યુઆરીએ કુંભ મેળાનો આરંભ થશે. તેથી શહેરમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉમટી રહ્યાં છે. રવિવારે શહેરમાં અનોખી દેવત્વ યાત્રા નિકળી.. 

વધુ વાંચવા ક્લિક કરો-12: સૂર્ય પૂજાના છે અઢળક ફાયદા, અનેક ટૂચકાઓ પણ આપે છે ચોક્કસ ફળ

અનેક લોકો સૂર્ય ભગવાનને જળ ચઢાવે છે. આમ છતાં સૂર્ય ભગવાનને જળ ચઢાવતી વખતે જો કેટલાંક ટૂચકાઓ કરવામાં આવે તો ધાર્યો લાભ પ્રાપ્ત થાય છે. જાણો એ વિશે…

વધુ વાંચવા ક્લિક કરો-13: ઇસ્લામને પોતાના પ્રમાણે ઢાળશે ચીન, નમાજ-દાઢી અને હિજાબ પર મૂકયો પ્રતિબંધ!

ચીનમાં ઇસ્લામનું સ્વદેશીકરણ કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે. જે મુજબ આગામી પાંચ વર્ષમાં ઇસ્લામમાં ચીનનાં મૂલ્યો ઉમેરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો