8 feet bread made in the jalaram temple of morbi
  • Home
  • Videos
  • Featured Videos
  • જલારામ મંદિરે 8 ફૂટનો રોટલો બનાવી રચ્યો રેકોર્ડ, જુઓ Video

જલારામ મંદિરે 8 ફૂટનો રોટલો બનાવી રચ્યો રેકોર્ડ, જુઓ Video

 | 4:29 pm IST

આજે જલારામ જયંતિ છે. ત્યારે મોરબીના જલારામ મંદિરે 8 ફૂટનો રોટલો બનાવાયો છે. આ રોટલાએ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મોરબી લોહાણા સમાજ દ્વારા આ મહાકાય રોટલો બનાવાયો છે. 40 કિલો બાજરીનો લોટ, 10 કિલો ઘી, 9 કિલો ડ્રાયફ્રૂટથી આ રોટલો બનાવાયો છે. આ રોટલાને પ્રસાદ રૂપે ભક્તોમાં વહેચવામાં આવશે.