અમરેલીના એક ગામમાં લટાર મારવા નીકળ્યા એક સાથે 8 સિંહ - Sandesh
  • Home
  • Videos
  • અમરેલીના એક ગામમાં લટાર મારવા નીકળ્યા એક સાથે 8 સિંહ

અમરેલીના એક ગામમાં લટાર મારવા નીકળ્યા એક સાથે 8 સિંહ

 | 9:33 pm IST

અમરેલી પંથકમાં સિંહોનુ દેખાદેવુ કોઈ નવી વાત નથી, પણ જો એકસાથે 8 સિંહો ગામમાં આવી ચઢે તો રીતસરની ફાટી પડે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગામમાં એકસાથે 8 સિંહ ફરતા જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન