90 year old lady with her own style statement trending on social media
  • Home
  • Photo Gallery
  • PHOTOS: હોલિવૂડની રૂપાળી હિરોઈનો પણ આ 90 વર્ષની રંગીલી દાદી પાસે ફેશનમાં ટૂંકી પડે

PHOTOS: હોલિવૂડની રૂપાળી હિરોઈનો પણ આ 90 વર્ષની રંગીલી દાદી પાસે ફેશનમાં ટૂંકી પડે

 | 2:12 pm IST

સોશિયલ મીડિયા પર એક દાદીની પ્રેઝન્સ એટલી જોરદાર છે કે ફૅશનજગતની હસ્તીઓ પણ તેને ફૉલો કરે છે અને મોટી ઉંમરમાં કેવી ફેશન સાથે જીવન જીવી શકાય એ શીખે છે. એક 90 વર્ષનાં દાદી છે તેમણે પાંચ વર્ષ પહેલાં જ સોશિયલ મીડિયામાં અકાઉન્ટ ખોલ્યું છે અને હવે તો 3.8 મિલ્યન ફૉલોઅર્સ છે.

આ દાદીમાં પાસે હૉલીવુડની અભિનેત્રીઓ પણ પાછળ છે. જોરદાર લોકપ્રિયતા ધરાવતી આ દાદીને ઇન્સ્ટાગ્રામ પર એકદમ ફ્લૅમબૉયન્ટ દાદી માનવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર બડી વિન્કલ નામનું એકાઉન્ટ ધરાવતી આ દાદીની ફૉલોઅર્સનાં લિસ્ટમાં પણ મોટા મોટા નામ સામેલ થાય છે જેવા કે રિહાના, માઈલી સાયરસ અને ક્લોઇ કડર્શિયાં જેવી ફેમસ હસ્તીઓ. દાદીનું સાચું નામ છે હેલન વાન રુથ વિન્કલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન