Raveena Tandon wreaks havoc in mini short dress
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 90ના દશકની અભિનેત્રી 46 વર્ષની ઉંમરે પણ લાગે છે સુંદર, મિની શોર્ટ ડ્રેસમાં તસવીરો થઇ વાયરલ

90ના દશકની અભિનેત્રી 46 વર્ષની ઉંમરે પણ લાગે છે સુંદર, મિની શોર્ટ ડ્રેસમાં તસવીરો થઇ વાયરલ

 | 5:56 pm IST
  • Share

90ના દશકની અભિનેત્રી રવીના ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જ્યારે તેની કેટલીક તસવીરો વાયરલ થતી રહે છે. હાલમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમા તે ખૂબ સુંદર લાગી રહી છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે અભિનેત્રીએ ક્રીમ શોર્ટ ડ્રેસમાં નજરે પડી રહી છે. તેની સાથે જ અભિનેત્રીએ હીલ પહેરેલા છે. મિનિમલ મેકઅપ પણ કરેલો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો