99 year old woman prepares food packets mumbai migrant labourers should-not-hungry
  • Home
  • Featured
  • ભૂખ્યા ન રહે પ્રવાસી મજૂરો એટલે 99 વર્ષના દાદીએ કર્યું એવું કામ તમે પણ કરશો વાહવાહી!

ભૂખ્યા ન રહે પ્રવાસી મજૂરો એટલે 99 વર્ષના દાદીએ કર્યું એવું કામ તમે પણ કરશો વાહવાહી!

 | 11:51 am IST

લોકડાઉનમાં ઘણા પ્રવાસી મજૂરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમા રોટલી અને છત સૌથી કોમન છે. એવામાં કેટલાક લોકો તેમની લાઇફમાં હીરો બનીને સામેલ થયા છે. જેમા અભિનેતા સોનુ સુદ સૌથી આગળ છે. તે પોતાના ખર્ચે મજૂરોને તેમના ઘરે મોકલી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો મજૂરોને બે સમયની રોટલી મોકલી રહ્યા છે જેથી તેઓ ભૂખ્યા ન રહે.

જ્યારે આવું જ કામ કરી રહ્યા છે મુંબઇમાં રહેતા એક 99 વર્ષના દાદી… આ દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે મજૂરો માટે ફૂડ પેકેટ તૈયાર કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન