9th January 2018: Top News Headlines Till 12 PM
  • Home
  • Featured
  • News @ 12 PM: અનામત બિલ: રાજ્યસભામાં મોદી સરકારની અગ્નિપરીક્ષા સહિતના અગત્યના સમાચાર

News @ 12 PM: અનામત બિલ: રાજ્યસભામાં મોદી સરકારની અગ્નિપરીક્ષા સહિતના અગત્યના સમાચાર

 | 11:58 am IST

આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપતું બિલ લોકસભામાં ગઇકાલે પસાર થઇ ગયું. હવે મોદી સરકાર માટે આજે રાજ્યસભામાં મોટી અગ્નિપરીક્ષા છે. તો બીજીબાજુ બ્રિટન જતાં ભારતીયો માટે હવે વીઝા મોંઘા થઇ ગયા છે. આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરેથી મોદી સરકાર માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાત કૉંગ્રેસમાં ભડાકાના એંધાણ છે. તો ગઇકાલે રાજ્યના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવા-નવા ખુલાસા સામે આવી રહ્યા છે સહિતના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: અનામત બિલ: રાજ્યસભામાં મોદી સરકારની અગ્નિપરીક્ષા, આજે કૉંગ્રેસ અહીં ખેલ પાડશે?

રાજ્યસભામાં સરકારની અસલી અગ્નિપરીક્ષા છે. જ્યાં એનડીએની બહુમતી નથી. 

વધુ વાંચવા કરો ક્લિક-2: સવર્ણોને અનામત આપતું બિલ લોકસભામાંથી પાસ થતાં જ PM મોદી બોલ્યા…

સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામતને લઇ સંવિધાન સંશોધન બિલ લોકસભામાંથી પસાર થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે…

વધુ વાંચવા કરો ક્લિક-3: શું જયંતી ભાનુશાળીને તેની સોપારી અપાઈ ગઈ હોવાની ખબર હતી?

ચાલતી ટ્રેનમાં હત્યા પામેલા જયંતી ભાનુશાળીને તેની હત્યાની સોપારી અગાઉથી અપાઈ ગઈ હોવાની ખબર હતી તેવા સવાલો ઘૂમરાવા લાગ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: મારા નાના ભાઇને ખોટી રીતે ભાનુશાળી કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે: દિનેશ પટેલ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના મામલામાં ભાજપના જ નેતા છબિલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ગુજરાત કોંગ્રેસમાં ભડકો! અલ્પેશ ઠાકોરનો બળાપો- લોકસભામાં કોંગીને બે સીટ નહી મળે!

હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના અન્ય બે સમર્થક ધારાસભ્યો દિલ્હી જઈ પ્રદેશ નેતાગીરી વિરુદ્ધમાં રજૂઆતો કરી આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ભારતીયો માટે UKના વીઝા થયા મોંઘાદાટ, હેલ્થ સરચાર્જમાં કરાયો તોતિંગ વધારો

વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને પરિવારના સભ્યો જ્યારે વિઝા માટે અરજી કરે ત્યારે ચૂકવવા પડતા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવાને પગલે ભારતીયો અને બિનયુરોપનિયન સંઘના નાગરિકો માટેના યુકેના વિઝા મોંઘાં થશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: મોદી સરકાર માટે ખુશીના સમાચાર, 2018-19માં 7.3 ટકા રહેશે વિકાસ દર

વર્લ્ડ બેન્કે અનુમાન લગાવ્યુ છે કે ભારત 2018-19મા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ICC ટેસ્ટ રેંકિંગમાં ઋૃષભ પંતે ધોનીને પછાડી બનાવ્યો આ રેકૉર્ડ

ટીમ ઇંડિયાના યુવા વિકેટકીપર અને બેસટમેન ઋૃષભ પંતે ICC ટેસ્ટ રેંકિગમાં 673મો અંક હાસલ કરીને ભારતીય વિકેટકીપર કમ બેસટમેનમાં સર્વોચ્ચ અંક હાંસલ કરી લીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9:  વિવાદોમાં હાર્દિક પંડ્યા, છોકરીઓને લઇને કરી શરમજનક કૉમેન્ટ, માંગવી પડી માફી

ભારતીય ટીમનો યુવા અને સ્ટાઇલિશ ખેલાડી હાર્દિક પંડ્યા એકવાર ફરી સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: JioPhoneના ગ્રાહકો માટે ખુશખબર, આવી રહ્યુ છે આ ખાસ ફીચર

રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે એક સારા સમાચાર છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: 1 રોટલીથી બદલાઇ જશે તમારી કિસ્મત, જાણો તેનો ટૂચકો

રોટી, કપડા અને મકાન તે વ્યક્તિની 3 સૌથી પહેલી જરૂરત છે. રોટલીના કેટલા એવા ઉપાય છે જેનાથી તમને આશ્ચર્ય થઇ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન