Monsoon 2019 News in Gujarati, Monsoon in Gujarat, Gujarati News, Latest News in Gujarati Provider | Sandesh
GUJARAT
ગુજરાતની 2300 રાજપૂત વિરાંગનાઓએ રચ્યો ઇતિહાસ, પૂર્વ સૈનાધ્યક્ષ હાજર રહીને બન્યા સાક્ષી
સૌરાષ્ટ્રના સૌથી મોટા યુદ્ધ તરીકે જેની ગણના કરવામાં આવે છે તે ભૂચરમોરી યુદ્ધનો વી.સ.1648માં શ્રાવણ વદ સાતમના દિવસે અંત આવ્યો હતો. આ યુદ્ધમાં 30 હજારથી વધુ યોદ્ધાઓએ શહીદી વ્હોરી હતી આ વીર યોદ્ધામાં વીર યોદ્ધા એવા શહીદ ભાણજીદલ જાડેજાની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. જામનગરના ધ્રોલમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને રેકોર્ડ રચ્યો છે. ઐતિહાસિક…
india
કોંગ્રેસના નેતાએ કહ્યું કે હું 6 વર્ષ પહેલાં નહોતો કહેતો કે નરેન્દ્ર મોદી…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ શરૂરે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો સારું કામ કરે છે તો તેની પ્રશંસા થવી જોઇએ. તેમણે કહ્યું કે આનાથી જ્યારે પીએમ મોદી ભૂલ કરશે તો આપણી આલોચનાઓને વિશ્વસનીયતા મળશે. થરૂરનું આ નિવેદન એવા સમય…

Supplements

 • Ardha Saptahik

 • Nari

 • Sanskar

 • Nakshatra

 • Cine Sandesh

 • Kids World

 • Business

 • Stree

 • Shraddha

 • Agro Sandesh

Business
નાણાં મંત્રીએ કેપિટલ ગેઇન પરનો સરચાર્જ દૂર કર્યો, હૉમ લૉન લેનારા માટે આપ્યા સારા સમાચાર
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, દુનિયાનાં બાકીનાં દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે, વૈશ્વિક…
Sports
ફરી એકવાર કોહલી પર ભડક્યા ગાવસ્કર, આ ખેલાડીને ટીમમાં ના લેતા કર્યા પ્રહાર
વેસ્ટઈન્ડીઝની વિરુદ્ધ એન્ટિગા ટેસ્ટમાં સ્ટાર ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહોતો કર્યો. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન નહીં, પરંતુ રવિન્દ્ર જાડેજાને એકમાત્ર સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યો. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં…
technology
ભારતના અવકાશીય અભિયાનમાં મદદ કરશે રૂસ, ફ્રાન્સ, અંતરિક્ષયાત્રીઓને આપશે ટ્રેનિંગ
અંતરિક્ષ ક્ષેત્રમાં દિવસેને દિવસે નવી ઉંચાઈઓ ચૂંબી રહેલુ ભારત વર્ષ 2022માં સ્વદેશી ટેકનિકથી ભારતીયને અંતરિક્ષમાં મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. 2022માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) પોતાના અવકાશી અભિયાન હેઠળ ભારતીય અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે. ભારતના આ મહત્વકાંક્ષી અભિયાનમાં…
ASTROLOGY & SPIRITUAL
ચોઘડિયાં વિશે જાણકારી?
હિંદુ શાસ્ત્રમાં શુભ સમયનું ઘણું મહત્ત્વ છે. દરેક કાર્યો શુભ સમયમાં શરૂ કરવા કહેવામાં આવે છે. સારો સમય કયો છે તે જાણવા માટે આપણે ત્યાં ચોઘડિયાં જોવામાં આવે છે. દરેક ચોઘડિયું દોઢ કલાકનું હોય છે. સામાન્ય રીતે દિવસમાં આઠ ચોઘડિયાં હોય છે, તેવી જ રીતે રાત્રિના આઠ ચોઘડિયાં હોય છે. પહેલું ચોઘડિયું સૂર્યોદય શરૂ થતાં શરૂ થાય છે.
 • શુભ, લાભ, અમૃત ચોઘડિયાં શુભ ગણાય છે.
 • રોગ, કાળ, ઉદ્વેગ ચોઘડિયાં અશુભ ગણાય છે.
 • ચલ ચોઘડિયું સામાન્ય ગણાય છે.