Nov 22,2014 12:15:12 AM IST

Supplements > Kids World

 
ગીતલીનો ભમરડો
સાઓ તોમ પ્રિન્સિપી
આધુનિક ભારતના શિલ્પી પંડિત જવાહરલાલ નહેરુ
ગેસ ફાયર
વર્ષમાં બે વાર રાત અને દિવસ સરખા હોય છે, આવું શા માટે?
સની ગયો ફરવા
 
ડિઝનીની ફર્ગોટન પ્રિન્સેસ ઈલોનવે  
૧૯ ૯૫માં આવેલી ડિઝની વર્લ્ડની ફિલ્મ 'ધ બ્લેક ક્લડ્રોન'માં પહેલી વાર પ્રિન્સેસ ઈલોનવે જોવા મળી હતી. ઈલોનવેની પહેલી ફિલ્મને બોક્સઓફિસ ઉપર બહુ પ્રસિદ્ધિ અને સફળતા મળી ન હતી, જેને કારણે તેનું નામ ડિઝનીની ઓફિશિયલ પ્રિન્સેસની યાદીમાં સમાવવામાં આવતું નથી.
15/11/2014
 
 
એકાવન શક્તિપીઠોમાંનું એક કામાખ્યા  
કામાખ્યા ભારતની પ્રસિદ્ધ શક્તિપીઠ છે. ભારતના આસામ રાજ્યમાં આવેલ ગૌહાટીથી આઠ કિલોમીટર દૂર નીલ પર્વત કામાખ્યા ગામ આવેલંુ છે. આ સ્થળ સાથે અનેક કિંવદંતીઓ અને પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે. બાળમિત્રો, આજે એક એવા સ્થળની મુલાકાત લઈએ જે પ્રકૃતિની સાથે આપણને ઇતિહાસના ગર્ભમાં લઈ જાય.
15/11/2014
 
 
જોસેફ લિસ્ટરની ધીરજ અને જંતુ મુક્ત જખમ  
ચાર્લી નામનો સાત વર્ષનો એક છોકરો ઝડપથી બસમાં ચડવા જતો હતો. તેનો પગ પગથિયું ચૂકી ગયો અને જમણાં પગમાં બે જગ્યાએ મોચ આવી. આ વાત ઈ.સ. ૧૮૬૫ની છે. તેને ગ્લાસગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
15/11/2014
 
 
સૂર્યમંડળના ગ્રહોમાં સૌથી દૂરનો ગ્રહ પ્લુટો કે નેપ્ચૂન?  
સૂર્યમંડળના નવ ગ્રહો છે. સૂર્યથી ક્રમમાં પહેલો બુધ, પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચૂન અને પ્લુટો છે. બુધ અને શુક્ર એ અંદરના ગ્રહો ગણાય છે, સૌથી વચ્ચેનો ગ્રહ ગુરુ છે. તેની બંને બાજુએ ચાર-ચાર ગ્રહો આવેલા છે. છેલ્લો ગ્રહ પ્લુટો છે.
15/11/2014
 
 
Next >>
Most Popular
Columns/Editorial
Opinion Poll

હિસારમાં રામપાલ જેવો કિસ્સો સામે આવ્યા પછી તમને લાગે છે કે આવા પાંખડી બાબાઓથી બચવુ શક્ય છે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com