|
સ્વાસ્થ્યપ્રદ બટાકા
(હેલ્થ ન્યુટ્રિશન)
|
|
એક મોટાં બટાકામાં રોજિંદી જરૂરિયાતના ૪૫% જેટલું વિટામિન 'સી' રહેલું છે. તે શરીરની ઇમ્યુન-સીસ્ટમને ટકાવીને ઝેરી તત્ત્વોની હાનિથી શરીરના કોષોને રક્ષે છે.
|
|
24/05/2013
|
| |
| |
|
|
આખરી નિર્ણય
|
|
તમે આપેલા સંસ્કારોની મદદથી જ મેં એને પસંદ કર્યો છે. એની સાથે મારે જિંદગી એવી રીતે નથી જોડવી કે હું પિંજરમાંથી તમારા હાથથી મુક્ત થઈ જાઉં પણ તમારી જિંદગીની પાંખો કપાઈ જાય!!
|
|
24/05/2013
|
| |
| |
|
|
કેવી ત્વચા પર કેવાં વસ્ત્રાભૂષણ શોભશે?
|
|
શરીરની ત્વચા કુદરતે બક્ષી છે. જે સૌએ સ્વીકારવી જ પડે છે. ઘણી શ્યામલી ત્વચાવાળી માનુની પોતાની ત્વચાથી લજ્જિત થઈ ઊઠે છે જે તદ્દન ખોટું છે. આજના જમાનામાં 'બ્લેક બ્યૂટી'ની પસંદગી પ્રથમ થતી હોય છે.
|
|
24/05/2013
|
| |
| |
|
|
જીવનમાં વસંત લાવતી વૃદ્ધાવસ્થા
|
|
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને વૃદ્ધ થવું પસંદ નથી તેમ વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિકાળ પણ પસંદ નથી. કોઈ વૃદ્ધને એમ કહેવામાં આવે કે તમે હજુ યુવાન દેખાવ છો ત્યારે તેનો આનંદ તેના ચહેરા પર છવાઈ જાય છે.
|
|
24/05/2013
|
| |
| |
|