A 17-year-old girl went missing from home in Surat
  • Home
  • Featured
  • સુરતમાં ૧૭ વર્ષીય કિશોરી ઘરેથી ગુમ થઇ, હકીકત જાણી પગ નીચેથી જમીન સરકી જશે

સુરતમાં ૧૭ વર્ષીય કિશોરી ઘરેથી ગુમ થઇ, હકીકત જાણી પગ નીચેથી જમીન સરકી જશે

 | 10:41 am IST
  • Share

સુરતમાં ૧૭ વર્ષીય કિશોરી ઘરેથી ગુમ થઇ.. સવારથી ગુમ કિશોરીની તેના પરિવારે શોધખોળ કરી ત્યારે પરિવારને આ કિશોરી રાત્રે આઠેક વાગે ઘર નજીકના ગાર્ડનમાંથી મળી આવી… અને કિશોરીએ પરિવારને જે હકીકત જણાવી તે સાંભળી માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ… આખરે શુ થયું હતું આ કિશોરી સાથે જોઈએ સમગ્ર ઘટના આ રિપોર્ટમાં..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો