A 45 Minutes of Ayodhya case in which what Happened in Supreme Court
  • Home
  • Videos
  • Featured Videos
  • અયોધ્યા કેસની એ 45 મીનીટ જેમાં સુપ્રીમ કોર્ટમાં શું શું બન્યું, જુઓ Video

અયોધ્યા કેસની એ 45 મીનીટ જેમાં સુપ્રીમ કોર્ટમાં શું શું બન્યું, જુઓ Video

 | 4:44 pm IST

સુપ્રીમ કોર્ટે આજે 70 વર્ષ જુના આઝાદ ભારતના સૌથી મોટા અને સૌથી સંવેદનશીલ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેંચે અયોધ્યા મામલે આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદાને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા હતી. સુપ્રીમ કોર્ટ આજે શનિવારે અયોધ્યા કેસનો અંતિમ ચુકાદો સંભળાવશે તે ગઈ કાલે શુક્રવારે સાંજે જાહેર થતા જ દેશભરના લોકો એ જાણવા ઉત્સુક બન્યા હતાં કે આખરે શું આવશે ચુકાદો. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આજે સવારે 10:30 વાગ્યે સંભળાવવામાં આવનાર હોઈ અનેક લોકો સવારથી જ ટીવી સામે ગોઠવાઈ ગયા હતાં. ચુકાદા દરમિયાન એ 45 મીનીટ ખુબ જ મહત્વની રહી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં શું થયું તેની તમામ વિગતો આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન