VIDEO: bike borne miscreant snatched chain from a woman in Madurai
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: રસ્તા વચ્ચે કોઈને મદદ કરનારા ચેતી જજો, આ મહિલાને લાઈફ ટાઈમ અફસોસ રહેશે!

VIDEO: રસ્તા વચ્ચે કોઈને મદદ કરનારા ચેતી જજો, આ મહિલાને લાઈફ ટાઈમ અફસોસ રહેશે!

 | 4:47 pm IST

આપણે મનમાં એવું નક્કી કરી રાખ્યું હોય કે થાય એટલી લોકોની મદદ કરવી પરંતુ અમુક લોકો મદદને લાયક નથી હોતા અને એમાં આપણે જાતે જ ફસાઈ જતાં હોઈએ છીએ. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે બધા માટે ચોંકાવનારો છે.

વાત છે મદુરાઈના તમિલનાડુની. 13 નવેમ્બરે આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તમિલનાડુના મદુરાઇમાં 12 નવેમ્બરના રોજ બાઇક પર સવાર એક શખ્સ આવ્યો અને મહિલાની ચેન છીનવી હતી. આ ઘટના મદુરાઇના તિરુનગર વિસ્તારમાં બની હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાઈક પર શખ્સ આવે છે પછી મહિલાને ઉભી રાખે છે અને કોઈ વાતચીત કરે છે. ત્યારબાદ મહિલા વાતોમાં પોરવાઈ જાય કે તરત જ તે અટેક કરે છે અને ચેન જુંટવી લે છે. આ સમગ્ર ઘટમા સીસીટીવીમાં કેદ થઈ જાય છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન