a boy is winning hearts on the internet by singing border film song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: પહાડી વિસ્તારમાં આ છોકરાએ ગાયું બોર્ડર ફિલ્મનું ગીત, રવિના ટંડન પણ ફિદા થઈ ગઈ

VIDEO: પહાડી વિસ્તારમાં આ છોકરાએ ગાયું બોર્ડર ફિલ્મનું ગીત, રવિના ટંડન પણ ફિદા થઈ ગઈ

 | 3:45 pm IST
  • Share

વર્ષ 1997માં આવેલી ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશે આતે હે ઘણું પોપ્યુલર થયું હતું અને આજે પણ આ ગીતનો કંઈક અલગ જ ક્રેઝ છે. આ ગીત દરેક લોકોને ગાવું ગમે છે અને હાલમાં પણ તેના દાખલા જોવા મળતા રહે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ગીતની જલક જોવા મળી રહી છે. એક છોકરો ખુબ જ સુંદર સ્ટાઈલમાં અને અવાજમાં આ ગીત ગાતો જોવા મળી રહ્યો છે. રવીના ટંડનને પણ આ ગીત ખુબ જ ગમ્યું છે અને તેણે આ ગીતને ટ્વીટર પર શેર કર્યું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં કેપ્શન લખવામાં આવ્યું કે મેરા ભારત. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે પહાડી વાદીઓમાં કઈ રીતે આ છોકરો ગિટાર લઈને ફિલ્મ બોર્ડરનું સંદેશે ગીત ગાઈ રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન