A child sleeping at school viral video
  • Home
  • Videos
  • શાળામાં ઊંઘતું બાળક, ટીચરે જગાડ્યા બાદ શુ થયું?, જુઓ Video

શાળામાં ઊંઘતું બાળક, ટીચરે જગાડ્યા બાદ શુ થયું?, જુઓ Video

 | 12:25 pm IST

ઊંઘ એ દુનિયાનું સૌથી મોટું સુખ માનવામાં આવે છે.પરંતુ જો ઊંધમાં ખલેલ પડે તો કેવી દ્રશ્યો સર્જાય તે આ વીડિયોમાં તમે જોઇ શકો છો. બાળકો ઊંધ પૂરી મળે તે ખૂબ જ જરૂરી છે અને જો બાળકોની ઊંઘ પૂરી ન થાય તો શાળામાં તેમનું ધ્યાન ભણવામાં બિલકુલ પણ નથી રહેતું અને સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.