A Dog can balance any thing on its Head, Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • આ અદ્ભુત શ્વાન સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, અનોખી કુશળતા તમને પણ હેરાન કરી દેશે

આ અદ્ભુત શ્વાન સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ, અનોખી કુશળતા તમને પણ હેરાન કરી દેશે

 | 11:47 pm IST

એવું કહેવામાં આવે છે કૂતરાઓ મનુષ્યના સૌથી નજીક અને વિશ્વાસુ જાનવર હોય છે. તેમનામાં સૌથી મોટી વાત એ હોય છે કે તેમને કઈ પણ શીખવાડો, તેઓ જલ્દી શીખી લે છે. આવો જ એક કૂતરો છે, જે પોતાની અનોખી કુશળતાથી સોશિયલ મીડિયા પર લોકોને પાગલ બનાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ શ્વાનના વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યા છે. ખરેખર, આ શ્વાનમાં એવી કુશળતા છે કે તે કોઈ પણ વસ્તુને માથા પર સંતુલિત કરી શકે છે. બેલેન્સ બનાવી શકે છે. પછી ભલે એ પાણીથી ભરેલો ગ્લાસ હોય, ફૂટબોલ હોય, ગ્લોબ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય. મીડિયા રિપોર્ટ મુજબ આ કૂતરાનું નામ પોલ લાવેરી છે. જે સરળતાથી તેના માથા પર કોઈ પણ વસ્તુને બેલેન્સ કરી શકે છે. આ કૂતરાના વીડિયોને લોકો ખૂબજ પસંદ કરે છે અને શેર પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન