A dog video goes viral on social media
  • Home
  • Featured
  • કૂતરાના સ્ટંટ જોઈને ભલભલાના શ્વાસ અદ્ધર થઈ જશે! VIDEO પ્રકાશની ગતિએ વાયરલ થયો

કૂતરાના સ્ટંટ જોઈને ભલભલાના શ્વાસ અદ્ધર થઈ જશે! VIDEO પ્રકાશની ગતિએ વાયરલ થયો

 | 3:19 pm IST

હાલમાં એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોમાં કૂતરાની કરામત જોઈને ચોંકી જાય છે. વિશ્વાસ નથી આવી રહ્યો કે આખરે આવું કઈ રીતે શક્ય બન્યું હશે. એક કૂતરો આટલે ઉંચે કુદકા કઈ રીતે મારે એના વિશે લોકોના મનમાં સવાલ છે. આ વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે.

જો કે આ વીડિયો ક્યાનો છે, જુનો છે કે નવો એના વિશે કોઈ પાક્કી ખાતરી નથી થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખેલાડી આ કૂતરા સાથે અવનવા સ્ટંટ કરાવી રહ્યો છે. કૂતરાનું આ કૌવત લોકોના મન હરી રહ્યું છે. બધા જ આ સ્ટંટ જોઈને ચોંકી ગયા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિય….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન