A fire on the Bike running on the road, police saved lives like this
  • Home
  • Featured
  • રોડ પર દોડતી બાઇકમાં લાગી આગ, પોલીસે આવી રીતે બચાવ્યો જીવ, જુઓ દિલધડક Video

રોડ પર દોડતી બાઇકમાં લાગી આગ, પોલીસે આવી રીતે બચાવ્યો જીવ, જુઓ દિલધડક Video

 | 10:28 am IST

દેશમાં અવાર નવાર આગ લાગવાની ઘટના બને છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જ્યારે આગરા એકપ્રેસ પર સૈફઇ પાસે ચાલતી બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન પોલીસ દ્વારા બાઇક સવાર સહિત તેની પત્ની અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો છે.

આખરે આ આગ કઇ રીતે લાગી અંગે કોઇ માહિતી નથી, પરંતુ આગ લાગતા બાઇક પર લટકાવેલા કપડા પણ સળગી ગયા હતા. જોકે, સમયસર પોલીસ દ્વારા આ પરિવારનો જીવ બચાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન