A fish found in China, whose mouth is like a 'human face'
  • Home
  • Featured
  • અહો…આશ્ચર્યમ્, ચીનમાં દેખાઇ એવી માછલી જેને જોયા પછી ડરથી છૂટી જશે પરસેવો

અહો…આશ્ચર્યમ્, ચીનમાં દેખાઇ એવી માછલી જેને જોયા પછી ડરથી છૂટી જશે પરસેવો

 | 10:10 am IST

ક્યારેય એવી માછલી જોઇએ છે જેનો ચહેરો મનુષ્ય જેને લાગતો હોય. ભલે તમને આ સવાલ અજીબ લાગે,. પરંતુ તેનો જવાબ મળી ગયો છે. જોકે, દક્ષિણી ચીનના એક ગામમાં એક મહિલા ટૂરિસ્ટને મનુષ્યના ચહેરા વાળી માછલી નજરે પડી છે. તેણે માછલીને વીડિયો બનાવી લીધો છે. બાદમાં તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિચિત્ર માછલીને જોઇને હેરાન પરેશાન છે.

આ વીડિયો ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. જે અત્યાર સુધી 5 લાખથી વધારે વ્યૂઝ, 4569 રી-ટ્વીટ અને 16091 લાઇક્સ મળી ચૂક્યા છે. તો આવો વીડિયોમાં જોઇએ આખરે કેવી છે મનુષ્યના ચહેરા જેવી લાગતી માછલી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન