A funny video of a bird went viral on social media
  • Home
  • Featured
  • ધોળા દિવસે પક્ષીઓની ગુંડાગિરિ, જુઓ Video

ધોળા દિવસે પક્ષીઓની ગુંડાગિરિ, જુઓ Video

 | 5:21 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયામાં પક્ષીઓ અને પ્રાણીઓના ખુબ જ વીડ઼િયો વાયરલ થઈ રહ્યા છે. તમે પક્ષીઓના ઘણા વીડિયો જોયા હશે જેમાં કોઈ મોલમાંથી પેકેટ ચોરી કરતું હશે તો ક્યારેક લોકોનું જમવાનું ચોરી જતા જોવા હશે. હાલમાં પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક રોડ નજીક નાસ્તો કરી રહ્યો છે તો પક્ષી આવે છે અને મોઢામાંથી ચોરીને જતુ રહે છે. થોડીવાર માટે તો તે યુવક પણ ચોંકી જાય છે કે આમ કેવી રીતે  બની શકે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ આ મજેદાર Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો