A funny video of a parrot went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોપટે જીભ વડે કર્યું એવું કામ જે મોટા મોટા મિસ્ત્રી પણ ન કરી શકે, જુઓ Video

પોપટે જીભ વડે કર્યું એવું કામ જે મોટા મોટા મિસ્ત્રી પણ ન કરી શકે, જુઓ Video

 | 6:53 pm IST
  • Share

હાલ સોશિયલ મીડિનો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે દિવસે દિવસે અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પશુ પક્ષીના પણ અનેક મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયો  લોકોને ખુબ જ મનોરંજન આપે છે. હાલમાં જ એક પોપટનો વીડિયો સામે આવ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ પોપટનો વીડિયો જોઈને તમે પણ કહેશો કે વાહ શું કમાલની કલા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ પોપટ સ્ક્રુ ખોલી રહ્યો છે. જુઓ આ મજેદાર Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો