A funny video of friends went viral on social media
  • Home
  • Featured
  • ‘અમુક મિત્રો એવા હોય એના વિશે શું કહેવું?’ વીડિયો જોઈ તમારા મુખમાંથી પણ આવા જ શબ્દો નીકળશે!

‘અમુક મિત્રો એવા હોય એના વિશે શું કહેવું?’ વીડિયો જોઈ તમારા મુખમાંથી પણ આવા જ શબ્દો નીકળશે!

 | 9:35 pm IST

જીવનમાં દોસ્તનું મહત્વ ખુબ વધારે છે. કારણ કે લોકો આજના સમયમાં માતા પિતા કરતાં વધારે મિત્રો સાથે રહે છે અને મોટાભાગે એનું જ અનુકરણ કરતા રહે છે. ત્યારે મિત્રો વચ્ચે મસ્તી થતી રહે છે. પરંતુ અમુક મસ્તી કોઈએ ક્યારેય ન વિચારી હોય એવી હોય છે. એક એવો જ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. બધા મિત્રોએ ભેગા થઈને એક મિત્રનો જીવ ઉંચો કરી દીધો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે 10ની આસપાસ મિત્રો ભેગા થઈને એક શખ્સને રૂમના ઉપરના ભાગે ઉંધો ચોડાદી દે છે. પછી બધા મિત્રો પોતાના હાથે ટેકો આપી રહ્યા છે અને પેલો ભાઈ રાડો પાડી રહ્યો છે. ત્યારે હવે આ વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. લોકો એકબીજાના મિત્રોને શેર કરી રહ્યા છે અને ટેગ કરી રહ્યા છે. તો તમે પણ અહીં જુઓ આ સરસ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન