A funny video of Tiktok has been shared
  • Home
  • Featured
  • ટિકટોકના રસિકો ચારે બાજુ જોઈને પેંતરો મારવો, નહીંતર આ છોકરીની જેમ હાલત બગડી જશે!

ટિકટોકના રસિકો ચારે બાજુ જોઈને પેંતરો મારવો, નહીંતર આ છોકરીની જેમ હાલત બગડી જશે!

 | 10:40 pm IST

હાલમાં ટિકટોકનો ભારે જમાનો છે. આજનું યુવાધન ટિકટોક પાછળ ઘેલું છે. ત્યારે અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં રહે છે. હાલમાં એક કોમેડી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક છોકરો સ્ટન્ટ કરવા જતો હોય છે અને છોકરીની હાલત ખરાબ કરી નાંખે છે. ત્યારબાદ ખરેખર જોવા જેવો ખેલ થાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરો ઉંધુ ગુલાટ મારીને પેતરો બતાવે છે. પરંતુ ત્યારે જ આગળથી એક છોકરી પસાર થાય છે અને એની પર પડે છે. ત્યારબાદ છોકરીને પણ વાગે છે અને છોકરો પણ નીચે ભફાંગ થઈ જાય છે. હાલમાં આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તો જુઓ અહીં આ ફન્ની વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન