A groom wakes up with water video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ‘જો આજે લગ્ન ન થયા તો વાંઢો રહીશ’ એવી ઉતાવળ સાથે પુરમાં આખી જાન ઉતારી

VIDEO: ‘જો આજે લગ્ન ન થયા તો વાંઢો રહીશ’ એવી ઉતાવળ સાથે પુરમાં આખી જાન ઉતારી

 | 3:05 pm IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે જોરદાર પુરમાં લગ્નની ઉતાવળ કરતા દુલ્હાનો વીડિયો. વરસાદ પછી ધોધમાર પુર આવ્યું હોય છે અને એવામાં એક ભાઈ આખી જાન લઈને નીકળે છે. બધા જાનૈયાઓ પેન્ટ ઘુંટણ સુધી ચડાવીને જાનમાં ચાલતા ચાલતા જતા જોવા મળે છે.

આટલી જોરદાર પુર આવવા છતાં આ ભાઈને પરણવાની એટલી ઉતાવળ હતી કે આખી જાનને પાણીમાં ઉતારી અને ભીના ભીના કપડે ચલાવી. ત્યારે સોશિયલ મીડિયામાં વરરાજા પર બધા અવનવી કોમેન્ટો કરી રહ્યાં છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન