A Group Of Wasp Killed Wasp Watch The Beautiful Video
  • Home
  • Featured
  • માખીઓનાં ઝુંડે મોટી ભમરીનાં છીનવી લીધા પ્રાણ, બતાવી ‘એકતા’ની તાકાત

માખીઓનાં ઝુંડે મોટી ભમરીનાં છીનવી લીધા પ્રાણ, બતાવી ‘એકતા’ની તાકાત

 | 8:02 pm IST

તમે ઘણીવાર સાંભળ્યું હશે અને માનતા પણ હશો કે ‘એકતામાં સૌથી મોટી તાકાત છે.’ ગમે તેવા શક્તિશાળીનો પણ જો એક થઈને સામનો કરવામાં આવે તો તેને હરાવી શકાય છે અને જો એકતા ના હોય તો ગમે તે ફાવી જાય છે અને તમારો પરાજય નક્કી થઈ જાય છે. એકતામાં કેટલી તાકાત છે તે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ વિડીયોમાં એક મોટી ભમરી નાની માખી પર પ્રહાર કરે છે. જો કે આ દરમિયાન કેટલીક માખીઓ એક થઇને મોટી ભમરી પર હુમલો કરે છે અને થોડી જ વારમાં તેને ઢાળી દે છે. જોઇ લો આ વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન