you will also be laughing at viral video of a gujarati surati youth canada
  • Home
  • Videos
  • Featured Videos
  • કેનેડામાં વસેલા ગુજરાતી યુવકે રોટલી બનાવી કરી જોરદાર અપીલ, જુઓ Video

કેનેડામાં વસેલા ગુજરાતી યુવકે રોટલી બનાવી કરી જોરદાર અપીલ, જુઓ Video

 | 4:38 pm IST

કેનેડા ગયેલા સુરતી યુવકનો રોટલી બનાવતો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.જેમા સુરતી યુવક કેનેડામાં રોટલી બનાવી રહ્યો છે અને કેનેડા ના આવવાની સલાહ યુવાનોને આપી રહ્યો છે. વીડિયોમાં તે સુરતના વખાણ કરતો જોવા મળી રહ્યો છે કે સુરતમાં તો ઓર્ડર કરો ને ગરમ ફુલકા રોટલી હાજર અહીં તો જાતે મજૂરી કરવી પડે છે. કોઇ મજા નથી. કેનેડાના સપના જોતા લોકો કેનેડા ના આવો. આવો મજાક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.